User talk:Ketan Bagatharia
શ્રાવણિયો વરસે શ્રાવણિયો વરસે મન હર્ષે, તન તરસે, ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે. ફરફર, છાંટા, ફોરાં વરસે શ્રાવણિયો વરસે. લીલી વનરાઈ હર્ષે, કોયલ, મોર, બપૈયા ટહુકે, મન હર્ષે, શ્રાવણિયો વરસે. ખેતરેલહેરાતી મોલાત હર્ષે લીલાશ આ ધરતીની તરસે, ઝરમર શ્રાવણિયો વરસે. નભ ઊડતું ખગ કિલકિલાટ કરે, બાગ ફરતુ પતંગિયુ મધુર રસ તરસે. ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે. સાગર સરિતા નીર વરસે, નભ-કાલિમા સૂરજ તરસે, ઝરમર શ્રાવણિયો વરસે. મોસમ આહલાદક, ફાગ વરસે, હૈયુ મસ્ત મોસમમાં સંગ તરસે, ઝરમર શ્રાવણિયો વરસે. શિવાલયોમાં ઘંટારવ, બીલીપત્ર વરસે, શરીર આતમનાદ તરસે, ઝરમર શ્રાવણિયો વરસે. નાતો શું શરીરનો, શિવ હર્ષે, જીવન અનંત સુગંધ જીવ તરસે, ઝરમર ઝરમર શ્રાવણિયો વરસે K. K. Bagatharia as Rahi🌹🙏🏻
Start a discussion with Ketan Bagatharia
Talk pages are where people discuss how to make content on Wikipedia the best that it can be. Start a new discussion to connect and collaborate with Ketan Bagatharia. What you say here will be public for others to see.