User talk:Ajay balubhai dudhat
અજય દુધાત નો જન્મ 27/12/1990 ના રોજ સુરત શહેર માં એ.કે. રોડ વિશાલનગરમાં એક સાધારણ પરિવારમાં થયોહતો અજય દુધાતના પિતાનું નામ બાલુભાઈ કાનજીભાઈ દુધાત તેમજ માતૃશ્રી નું નામ સવિતાબેન છે મૂળ વતન અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં તાલાળી ગામ ના વતની એવા બાલુભાઈ ના ત્રણ સંતાનોમાં સહુથી નાનો અજય નાનપણથી ખુબજ જિદ્દી અને મજબૂત ક્રાંતિકારી વિચારધારા ધરાવતો હતો
અજય દુધાત વિશે
[edit]અજય દુધાત નો જન્મ 27/12/1990 ના રોજ સુરત શહેર માં એ.કે. રોડ વિશાલનગરમાં એક સાધારણ પરિવારમાં થયોહતો અજય દુધાતના પિતાનું નામ બાલુભાઈ કાનજીભાઈ દુધાત તેમજ માતૃશ્રી નું નામ સવિતાબેન છે મૂળ વતન અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં તાલાળી ગામ ના વતની એવા બાલુભાઈ ના ત્રણ સંતાનોમાં સહુથી નાનો અજય નાનપણથી ખુબજ જિદ્દી અને મજબૂત ક્રાંતિકારી વિચારધારા ધરાવતો વ્યક્તિ છે.
અજય દુધાત યુવાન થયા પછી સતત 15 વર્ષ શંઘર્ષ કરીને પોતાના ધંધા તેમજ સામાજિક જીવનમાં આગવી ઓળખ ધરાવે છે
20/8/2021 ના રોજ ભારત ના ગુજરાત રાજ્યમાં અજય દુધાત રાજકીય જીવનમાં પ્રવેશ્યા હતા જે આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન વ્યક્તિ તરીકેની આગવી ઓળખ ધરાવતા વ્યક્તિ બન્યા. Ajay balubhai dudhat (talk) 13:51, 7 February 2023 (UTC)