Jump to content

User:Thakkartejas

From Wikipedia, the free encyclopedia

Tejas Thakkar

____________________________________________________________________________________

Mobile : 9228172571 | 9510247686
Web  : www.tejasthakkar.com
E-mail : tejasrthakkar@gmail.com | tejas@tejasthakkar.com
____________________________________________________________________________________


ન એને ચવાલેયો ઈતિહાસ આપીએ, દિશાઓ ખૂલે એવો અજવાસ આપીએ,
આપણી સીમાઓ ન દેખાડીએ એમને, એ તો વિદ્યાર્થી છે, એને તો આકાશ આપીએ.


  • કમ્પ્યૂટર શીખો અને અભણ કહેવડાવવામાંથી મુક્તિ મેળવો - સૂત્ર ને સાર્થક કરવાના નેમ સાથે તે દિશામાં અવિતર પ્રયાસો શરૂ કર્યા.
  • ગુજરાત રાજ્યના 1000+ થી પણ વધુ શિક્ષકોને કમ્પ્યૂટરની તાલીમ આપી.
  • ગુજરાત રાજ્યના 7000+ વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર વિષયનું જ્ઞાન આપ્યું અને હજી આ જ્ઞાનયજ્ઞની કામગીરી સતત ચાલુ જ છે.
  • કમ્પ્યૂટર વિષયમાં 100+ થી પણ વધુ બુક્સ લખીને ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું સાહિત્ય મળે તે માટેના અગાથ પ્રયત્નો કર્યા.
  • કમ્પ્યૂટર વિષયની કામગીરી બદલ સતત ત્રણ વખત ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ના હસ્તે રાજ્યકક્ષાનો એવોર્ડ મેળવ્યો.
  • બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટ હેઠળ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને આરોગ્યમંત્રીશ્રીનો શુભેચ્છાપત્ર મેળવ્યો.
  • બાળ સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટની રાજ્યના અગ્રગણ્ય એવા દૈનિકપત્રો, મેગેઝીન અને વેબસાઈટ્સમાં નોંધ લેવાઈ.
  • કમ્પ્યૂટરક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવા બદલ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિશ્રી ચંદ્રકાન્ત મહેતાના હસ્તે સન્માન.
  • ICT (Information & Communication Technology) પ્રોજેક્ટ હેઠળ STTI, ગાંધીનગર ખાતે શિક્ષકોને તાલીમ આપી.
  • BISAG ના સેટેલાઈટના માધ્યમથી ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપતાં લાઈવ ટેલીકાસ્ટ કર્યા.
  • કર્મયોગી તાલીમ અંતર્ગત RP (Resource Person) તરીકે રાજ્યના ધો. 8, 9, 11 અને 12 ના શિક્ષકોને તાલીમ આપી.
  • કમ્પ્યૂટર સાક્ષરતા અભિયાન હેઠળ દૂન ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તમામ સ્ટાફને સતત 10 દિવસ સુધી કમ્પ્યૂટરની તાલીમ...
  • શાળામાં બાળ ઊર્જા રક્ષક દળની રચના કરી ઉર્જા બચાવો અભિયાન અંગે નોંધપાત્ર કામગીરી.
  • પાણી બચાવો, જીવન બચાવો પ્રોજેક્ટ હેઠળ પાણીનું મહત્ત્વ સમજાવી તેને બચાવવાના ઉપાયો માટે નોંધપાત્ર કામગીરી.
  • ટેક એન્ડ ટીચ, આદિત્ય કિરણ, જોબ જંકશન, નેટવર્ક એક્સપ્રેસ જેવા પ્રચલિત મેગેઝીન્સમાં નિયમિત કોલમોમાં માહિતીપ્રદ લેખો...
  • શિક્ષણ અને પરીક્ષણ, અચલા, ભાવિક પરીષદ જેવાં શૈક્ષણિક મેગેઝીન્સમાં પણ અનેક વખત લેખો...
  • આ દિશામાં હજી પણ પ્રયત્નો ચાલુ જ છે..... આ મહાયજ્ઞ ચાલુ જ રહેશે... આપ સૌના સાથ સહકારથી જ આ શક્ય બન્યું છે.

આભાર.....