Talk:The North (Stars album)
Appearance
This article is rated Stub-class on Wikipedia's content assessment scale. It is of interest to the following WikiProjects: | ||||||||
|
Relativity
[edit]તેનું પ્રતિપાદન ઇ.સ.૧૯૦૬માં આઇનસ્ટાઇને પોતાના એક શોધપત્ર "On the electrodinamics of the moving bodies" માં કર્યું હતું. વિશિષ્ટ સાપેક્ષતા બે પરિકલ્પનાઓ પર આધારિત છે, જે ક્લાસિકલ મેકેનિકસની સન્કલ્પ્નાઓની વિરુદ્ધ છે.
૧. ફીઝીક્સના નિયમ અનુસાર એકબીજાની સાપેક્ષે યુનીફોર્મ ગતિ કરતા બધા નિરિક્ષકો માટે સમાન હોય છે.(ગલેલીયોનો સાપેક્ષતાનો સિધ્ધાંત)
૨. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બધા નિરિક્ષકો માટે સમાન હોય છે. ભલે એ બધાની સાપેક્ષ ગતિ કઈ પણ હોય. ભલે પ્રકાશના સ્ત્રોતની ગતિ કઈ પણ હોય.
આ સિદ્ધાંતથી નીકળનારા પરિણામ આશ્ચર્યજનક છે. જેનામાથી કેટલાક આ પ્રમાણે છે.
•કોઈ સ્થિર ઘડિયાળની સાપેક્ષે એક ગતિશીલ ઘડિયાળ ધીમી ચાલે છે.(Time dilation)
•કોઈ નિરિક્ષકની સાપેક્ષે કોઈ દિશામાં ગતિશીલ વસ્તુઓની લંબાઈ એ દિશામાં ઘટી જાય છે.(Length contraction) •બે ઘટનાઓ જેમને કોઈ નિરિક્ષક A એક સાથે ઘટિત થતી જુએ છે, બીજા કોઈ નિરિક્ષક B માટે એ ઘટનાઓ એક સાથે ઘટિત થતી નથી દેખાતી જો બીજો નિરિક્ષક પહેલાની સાપેક્ષ ગતિશીલ છે.(Relativity of simultaneity) •દ્રવ્ય અને ઉર્જા તુલ્ય (સમાન) છે. એકને બીજાના રૂપમાં બદલી શકાય છે. આ પરિવર્તનમાં E=mc2નો સબંધ લાગુ પડે છે.
•Classical machanics માં પ્રયુક્ત Galilean transformations છે. જ્યારે વિશિષ્ટ સપેક્ષતામાં Lorentz transformations. -Mit Patel — Preceding unsigned comment added by Mit N. Patel (talk • contribs) 16:45, 1 January 2015 (UTC)