English: Kavi Kag Award award is named after Gujrarati poet Dula Bhaya Kag. This is an annual award given every year on Kag Chauth (Fagan Sud Chauth) by world renowned saint Shri Morari Bapu and Kag Family.
ગુજરાતી: કવિ કાગ ઍવોર્ડ એ દર વર્ષે આપવામાં આવતો એક વાર્ષિક એવોર્ડ છે . આ એવોર્ડ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી રાખવામાં આવ્યો છે . કવિ દુલા કાગની પુણ્યતિથિ " કાગ ચોથ " ( ફાગણ સુદ ચોથ ) ના દિવસે કવિ કાગની કર્મભુમિ કાગધામ ( મજાદર ) ખાતે કાર્યક્રમ યોજી પૂ. મોરારીબાપુ અને કાગ પરિવારના હસ્તે આપવામાં આવે છે .
to share – to copy, distribute and transmit the work
to remix – to adapt the work
Under the following conditions:
attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.